બોટાદમાં માંધાતા ગ્રુપ દ્વારા યોજાશે સર્વ જ્ઞાતિ રક્તદાન શિબિર કેમ્પ : વધુમાં વધુ જાગૃત જનતા બ્લડ ડોનેશન કરે તેવો સોમભાઈ જમોડ દ્વારા અનુરોધ - At This Time

બોટાદમાં માંધાતા ગ્રુપ દ્વારા યોજાશે સર્વ જ્ઞાતિ રક્તદાન શિબિર કેમ્પ : વધુમાં વધુ જાગૃત જનતા બ્લડ ડોનેશન કરે તેવો સોમભાઈ જમોડ દ્વારા અનુરોધ


(હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
બોટાદમાં માંધાતા ગ્રુપ દ્વારા થેલેસેમિયાના બાળકોને રોજ લોહીની જરૂરિયાત હોવાથી હળદર પ્રાથમિક શાળા ખાતે 24 મે 2024 સવાર થી 9 કલાક થી આખો દિવસ યોજાશે સર્વ જ્ઞાતિ રક્તદાન શિબિર કેમ્પ અને આ કેમ્પમાં સંયોગી તરીકે તાનાજી સેના ગુજરાત કોળી સેના અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ કલહા મારા ગ્રુપ સમસ્ત કોળી સમાજ ગ્રુપ બોટાદ સમૂહ લગ્ન સમિતિ બોટાદ અને રક્તદાન મહાદાન બોટાદ સંયોગી તરીકે જોડાયા છે. અને આ રક્તદાનના આયોજક સોમભાઈ જમોડ દ્વારા વધુમાં વધુ જાગૃત જનતા બ્લડ ડોનેશન કરે તેવો અનુરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.