શ્રી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતી ડીએલએસએસ ખેલાડી U-14 હેન્ડબોલ બહેનો દ્રારા ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો - At This Time

શ્રી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતી ડીએલએસએસ ખેલાડી U-14 હેન્ડબોલ બહેનો દ્રારા ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો


ખેલ મહાકુંભ રાજ્ય કક્ષા હેન્ડબોલ સ્પર્ધા અંતર્ગત જૂનાગઢ ખાતે ગત,તા,૨૦ થી ૨૨ મે ૨૦૨૪ દરમીયાન U-14 હેન્ડબોલ ટીમ બહેનો દ્રારા લીગ ટુર્નામેન્ટ બાદ ખુબ જ પ્રભાવશાળી પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી બોટાદ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સમગ્ર બોટાદ જીલ્લા તેમજ શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ નું ગૌરવ વધારેલ છે.તે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર આદર્શ શૈક્ષણીક સંકુલ વતી. હેન્ડબોલ તમામ ખેલાડીઓને તેમજ ડિસ્ટ્રિક્ટ કોચ કૌશિક પટેલ સાહેબશ્રીનો ખુબ ખુબ આભાર તેમજ અભિનંદન વ્યકત કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.