તહેવાર સમયે પણ ખરા દિલથી જસદણ ને સ્વચ્છ રાખતા તમામ કામદારને નવા વર્ષની શુભેચ્છા
તહેવાર સમયે પણ ખરા દિલથી જસદણ ને સ્વચ્છ રાખતા તમામ કામદારને નવા વર્ષની શુભેચ્છા
જસદણ નગરપાલિકાના સફાઈ કર્મચારી વાલ્મિકી સમાજના ભારત વર્ષના મોટામાં મોટો તહેવાર એવો દિવાળીનો પર્વ ભારત વર્ષ માટે આ આપણો મોટામાં મોટો તહેવાર ગણાય કહેવાય છે કે દિવાળી સમયે જો સાફ-સફાઈ કરવામા કે રાખવામાં આવે તો નવા વર્ષ મા લક્ષ્મીનો વાસ અવશ્ય આવે છે જસદણના વાલ્મીક સમાજના સફાઈ કામદાર આ આપણા અમારા જસદણની અંદર લક્ષ્મીનો વાસ સદાય રહે અને તમામ જસદણ વાસીઓ સ્વસ્થ અને સુંદર જસદણ શહેર માં રહે એવી ભાવના સાથે જસદણ શહેરમાં જો કોઈ મહેમાન આપણા આંગણે આવે તો આપણું આંગણું શેરી અને ગામ સ્વસ્થ અને પવિત્ર હોય જેથી આપણા ગામની એક સ્વસ્થ છબી લઈને જાય એવી ભાવના સાથે જસદણ વાલ્મીક સમાજ પોતાના પરિવારની ફરવા કર્યા વગર કે દિવાળીનો તહેવાર બહારગામ ઉજવવા જવાના બદલે પોતાના વતન પોતાના ગામ અને પોતાની નોકરી ઉપર અટક રહ્યો છે જેથી જસદણ શહેરવાસીઓને ગંદકીનો સામનો ન કરવો પડે અને સ્વસ્થ જસદણ સ્વસ્થ નગરપાલિકાની છબી અને સ્વસ્થ શહેર રહે એવી ભાવના સાથે વાલ્મિકી સમાજ જસદણ દ્વારા પોતાના શહેરને સ્વસ્થ રાખવાની જે જવાબદારી વર્ષોથી દર પેઢી દર પેઢીથી જે વાલ્મિકી સમાજ સફાઈ સાથે સંકળાયેલો છે ત્યાં જ સાબિત કરી બતાવ્યું છે કે પરિસ્થિતિ કોઈ પણ હોય પછી કોરાનો હોય મહામારી જેવો રોગ કે પછી લંપી વાયરસ જેવો ગાયોમાં રોગ હોય કે પછી સાતમ આઠમનો તહેવાર હોય કે ભારત વર્ષનું ઉજળો તહેવાર દિવાળી હોય પણ જસદણ વાલ્મીક સમાજના સફાઈ કામદાર હર હમેશા જસદણ વાસીઓનો સ્વસ્થ અને સુંદર રાખવામાં જ પોતાની સફાઈની ફરજ ઉપર આ જ પણ તમને જોવા મળશે તો હરેક જસદણ વાસીઓએ આની નોંધ લેવી અને અમારી કામગીરીને બિરદાવી જેથી કરીને આવા અવારનવાર તહેવાર આવતા હોય તો પોતાના શોખ પોતાને હળવા ફરવાનું મૂકીને જો જસદણ નગરપાલિકાની અને જસદણ શહેરની સફાઈમાં અગ્રતા આપતા હોય તેવા તમામ સફાઈ વીરોને દિલથી સલામ સેલ્યુટ
રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.