રાપર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ને સમસ્ત રાપર – ભચાઉ તાલુકા કોળી ઠાકોર સમાજ અને ડૉ આંબેડકર ગ્રૃપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

રાપર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ને સમસ્ત રાપર – ભચાઉ તાલુકા કોળી ઠાકોર સમાજ અને ડૉ આંબેડકર ગ્રૃપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું


સમસ્ત રાપર - ભચાઉ તાલુકા કોળી ઠાકોર સમાજ અને ડૉ આંબેડકર ગ્રૃપ દ્વારા નરા ગામ વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી યુવતીની છેડતી થયેલ જેને લઈને રાપર એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

જેમાં હરેશભાઈ ઠાકોર ( પ્રમુખ ઠાકોર સેના ), મોરારભાઈ ચાવડા ( યુવા પ્રમુખ ઠાકોર સમાજ રાપર ) , ઉમેદભાઈ મકવાણા ,
રાહુલભાઇ ઠાકોર , ગૌતમભાઇ ઠાકોર , હિતેશભાઈ રાઠોડ , પ્રતાપભાઇ મકવાણા , રમણીકભાઇ સુરાણી, અમરશીભાઈ ડુગરાણી, હરેશભાઈ ડુંગરાણી, મુકેશભાઈ ગાગસ સહિત રાપર તેમજ ભચાઉ તાલુકાના આગેવાનો સાથે ડૉ આંબેડકર ગ્રૃપ ના અશોકભાઈ રાઠોડ, હરેશભાઈ,રાઠોડ, હસમુખભાઈ ગોહિલ, રવજીભાઈ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.