દેશ માં મિલ્કત ના પ્રોપટી કાર્ડ ઇસ્યુ કરવામાં ગુજરાત નંબર વન રાજ્ય - At This Time

દેશ માં મિલ્કત ના પ્રોપટી કાર્ડ ઇસ્યુ કરવામાં ગુજરાત નંબર વન રાજ્ય


દેશ માં મિલ્કત ના પ્રોપટી કાર્ડ ઇસ્યુ કરવામાં ગુજરાત નંબર વન રાજ્ય

દેશ માં રેવન્યુ દફતર ક્ષેત્રે નમૂના રૂપ અદ્યતન સેવા માં સમગ્ર દેશ માં ગુજરાત રાજ્ય નું ગૌરવ રૂપ પ્રદાન પી એમ મોદી એ વર્ષ ૨૦૨૧ માં દેશ ભર માં સ્વામિત યોજના અમલી બનાવી સ્વામિત યોજના ના બીજા તબક્કા માં અસરકારક કામગીરી અંદાજે ૧૧ લાખ થી વધુ પ્રોપટી કાર્ડ ઇસ્યુ કરનાર રાજ્ય બન્યું દેશ માં પ્રથમ ક્રમે ૧૩.૭૦૮ ગામ માં ડ્રોન થી સર્વે કરી ૬૭૭૨ જેટલા ગામો નું પ્રમોલગેશન કરી ૧૧.૭૫ લાખ થી વધુ પ્રોપટી કાર્ડ ઇસ્યુ કરાયા જમીન દફતર સીટી સર્વે નો રાજ્ય માં અદ્યતન સર્વે બાદ ઉતારા આપવાનું કામ કરી લાખો લોકો ના હક્ક અંગે સુંશ્ચિત સેવા આપતું રાજ્ય બન્યું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image