કેન્દ્રીય ચૂંટણી પંચદ્વારા સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાન સભા બેઠક માટે બે ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ. - At This Time

કેન્દ્રીય ચૂંટણી પંચદ્વારા સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાન સભા બેઠક માટે બે ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ.


અંગે પૃચ્છા કરીને વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જાહેરનામું બહાર પડી ગયા પછી ઉમેદવારો અને પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખીને ફ્લાઇંગ સ્કરિપોર્ટિંગ કરવા જણાવ્યું હતું. જેમકે રેલી, સભા, વિડિયોગ્રાફી દ્રારા કેટલીક ખુરશીઓ, કેટલા વાહનોનો  ઉપયોગ તે અંગે ટીમ દ્વારા કોમેન્ટ આપવામાં  આવે સાથે સાથે આઇ.ટી. સેલ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનીક મીડિયામાં આવતા સમાચાર ઉપર પણ નિગરાની રાખવા જણાવ્યું હતું. પેઇડ ન્યુઝનુ નિરીક્ષણ કરવાનું છે તે અંગે સંબંધિત વિંગને તે અંગે જાણ કરવાની રહેશે. કોમ્યુનિકેશન ગેપ ન રહી જાય તે જોવા પર ભાર મૂક્યો હતો. જે તે ટીમ સાથે  તરત જ સંકલનમાં રહીને નિરાકરણ કરવાનું રહેશે તેમાં સંબંધિત નોડલ અધિકારી ધ્યાન આપે તેમ ઉમેર્યું હતું.

      આ બેઠકમાં સ્ટેટીકલ સર્વેલન્સ ટીમ,  ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, એકાઉન્ટ ટીમના સભ્યો તથા અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.     

--


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.