ડોળાસા થી કોડીનાર 18 કીમી નો રોડ બનાવવામાં 8 વર્ષ થવા છતાં અધુરૂં કામ - At This Time

ડોળાસા થી કોડીનાર 18 કીમી નો રોડ બનાવવામાં 8 વર્ષ થવા છતાં અધુરૂં કામ


કોડીનાર થી ડોળાસા સુધીના 18 કિ.મી નું અંતર નેશનલ હાઈવે માટે જાણે હજારો કી.મી નું હોય એવું લાગી રહ્યું છે આ ફોર્ટેક પર સીસી રોડનું કામ આઠ વર્ષથી ચાલુ છે પણ આજ દિન સુધી પૂરું થયું નથી અને ઠેકાણે ડ્રાઇવરજન ના કારણે રોજિંદા અકસ્માત બનાવો બની રહ્યા છે

2015માં સોમનાથ ભાવનગર સુધી ના ફોટા બનાવવાની કામગીરીનું ખાતમુરત કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ હસ્તક થયું હતું જેમને આજે આઠ વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી રોડ બન્યો નથી અને જે બન્યો છે તે અનેક સ્થળોએ તૂટી ગયો છે અને જ્યાં કામ અધૂરું છે ત્યાં ડ્રાઈવરજન મૂકવામાં આવ્યા છે અકસ્માત સર્જાય છે તેમ જ ડોળા સાથે કોડીનાર વચ્ચે માત્ર 18 કિ.મી રોડ બનાવવામાં આઠ વર્ષ વીતી ગયા પણ હજુ પણ અધૂરું કામ છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો હવે તોબા પોકારી ગયા છે ત્યારે આ રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠાવી પામી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બાબતને પૂર્તિ કાળજી લેવાથી ન હોવાથી કામની ગતિ અત્યારની ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.