જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને ઢોર માર માર્યો - At This Time

જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને ઢોર માર માર્યો


જેતપુર સરકારી હોસ્પિટલે વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

કપાતર પુત્ર દારૂ પીવાની તેઓ ધરાવતો હોવાની વિગતો.

જેતપુર ના નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ નાથાભાઈ સરવૈયા ઉ.વ.75 નામના વૃદ્ધને પોતાના પુત્ર એ જ ઢોર માર માર્યો

માર મારવાનું કારણ અકબંધ

ભીખાભાઈ ના પુત્ર હરેશ ઉર્ફે દલાએ માર માર્યો

વૃદ્ધને ઘરમાં પૂરી રાખી અને પુત્રએ પિતાને ઢોર માર માર્યો, આજુબાજુવાળા લોકોએ વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા

પ્રથમ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા

આશિષ પાટડિયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image