રાજકોટ છેતરપીંડીનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ. - At This Time

રાજકોટ છેતરપીંડીનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.


રાજકોટ શહેર તા.૨૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે P.I ભાર્ગવસિંહ.એમ.ઝણકાટનાં માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન અમારી ટીમની હકિકત આધારે રાજકોટ શહેર ખાતેથી રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પો.સ્ટે. BNS કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪, ૬૧ તથા I.T ACT ની કલમ ૬૬(ડી) મુજબના ગુન્હામાં પકડવા પર બાકી આરોપીને હસ્તગત કરી આગળની તપાસ માટે સાયબર ક્રાઇમ પો.સ્ટે. રાજકોટ શહેરનાઓને સોંપવા તજવીજ કરેલ છે. સંજય વિઠ્ઠલભાઇ ઝાપડીયા ઉ.૩૨ રહે.રાધાકૃષ્ણ સોસાયટી શેરીનં.૧૪ જંગ્લેશ્વર રાજકોટ. મુળગામ-ઇતરીયા તા.ગઢડા જી.બોટાદ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image