ધામળેજ બંદર પર બહારની બોટોની ઘૂસણખોરી અટકાવો
ધામળેજ બંદરમાં સાગર ખેડૂત ભાઈઓ દ્વારા એફ આર પી આઉટબોડ મશીન વાળી નાની હોડી દ્વારા મચ્છીમારી કરી અને પોતાનો ધંધો વ્યવસાય કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જ્યારે ધામળેજ બંદરોના કાંઠા વિસ્તારમાં નાનો હોય અને હાલ બંદર વિસ્તારની 200 જેટલી 300 નો સમાવેશ થાય એટલો જ વિસ્તાર છે ત્યારે હાલ બંદર ઉપર 600 થી 700 હોળી હોવાને કારણે કાંઠા વિસ્તાર થઈ જવાને કારણે મુશ્કેલીઓ સામનો કરવો પડે છે જેથી આ બંદર બહારથી આવેલ હોડીઓને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેવી માંગ કરાય છે સરપંચ ગ્રામજનો આવેદન આપ્યું યોગ્ય કાર્યવાહીની મગ
રીપોર્ટસ ભરતસિંહ દાહિમા9228483158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.