માળીયાહાટીતા તાલુકા ના માતરવાણીયાની નિર્દોષ બાળકી હત્યા માતાએ કર્યા હોવાનું આવ્યું સામે
બાળકીનું મૃત દેહ મળ્યા બાદ માળીયા હાટીના પોલીસ સ્ટાફને મળી મોટી સફળતા
ગણતરીની કલાકોમાં બાળકીની હત્યાનો ભેદ ઉકેલતી માળીયા હાટીના પોલીસ
માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે. ચાવડા એ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક આરોપીને પકડી પાડતા માળીયા હાટીના તાલુકાની જનતાએ સરાહનીય કામગીરીને બિરદાવી હતી
માળીયા પોલીસ સ્ટેશન ખાતે માતરવાણીયા ગામે નાની બાળકી ગુમ થયાની ફરિયાદ પિતાએ પોતાની 5 માસની બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો આ તકે માળીયા હાટીના પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જ્યારે બાળકીના મૃતદેહ પર ઈજાના કોઈ પણ પ્રકારના નિશાન નહોતા મળ્યા ત્યારે પોલીસ સ્ટાફે પરિવારની આકરી પૂછ પરછ કરતા આ 5 માસની બાળકીને સગી માતાએ જ નદીમાં ફેંકી દીધી હોવાનું હોવાનું સામે આવતા સનસનાટી મચી ગઇ છે બાળકીની માતાએ પોતે જ પોલીસ સમક્ષ આ વાતની કબૂલાત કરતા ગંભીર મામલો સામે આવ્યો છે
માતાએ એમની 5 માસની બાળકી ને ગઈકાલે વહેલી સવારે છ વાગ્યે મતા ઉઠીને ઉંઘી રહેલી બાળકીને ઉપાડે છે અને નજીકમાં આવેલી નદીમાં નિર્દયતાથી ફેંકી આવીને માતા એ પરિવારને કહ્યું ધોળીયા માંથી પ્રિસા ગુમ થયેલ છે આ તકે અડોસપડોસમાં શોધખોળ હાથ ધરી પરંતુ બાળકીનો ક્યાંય મળી નહિ બાળકી ન મળતા બાળકીના પિતાએ હિરેનભાઈ એ માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારે માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે.ચાવડા તેમજ હિતેશભાઈ બલદાણીયા, અરુણભાઈ મહેતા, રાજેન્દ્રભાઇ પરમાર, વિજયભાઈ બાબરીયા, મુકેશભાઈ ડાભી, જયદીપસિંહ ડોડીયા, જેબલિયા ભાઈ સહિતના પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસ સ્ટાફે પોતાની કાર્યવાહી હાથ ધરી હતી
માળીયા હાટીના પોલીસે ડોગસ્ક્વોડની મદદ લેતા ડોગ સૂંઘતા-સૂંઘતા પોલીસ જવાનોને બાળકીના ઘરેથી બહાર નીકળી ઘરની પાછળથી નદી તરફના રસ્તા પર નીકળી નદી પાસે પહોંચતા પોલીસે ત્યાં જઈને જોયું તો નદીમાં બાળકીનો મૃતદેહ પડ્યો હતો.
મૃતદેહને માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો. ત્યારબાદ એફએસએલની મદદ પણ લીધી હતી પરિવારના સભ્યો માનસિક ત્રાસ આપતા હતા બાળકીની માતા

મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. ત્યારબાદ એફએસએલની મદદ પણ લીધી હતી પરિવારના સભ્યો માનસિક ત્રાસ આપતા હતા બાળકીની માતાને લાગી આવતા બાળકીની માતાએ પોતે જ વહેલી સવારે બાળકીને નદીમાં ફેંકી દીધું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. આવનારા દિવસોમાં બાળકીને પણ પરિવારના સભ્યો દ્વારા દુઃખ અપાશે તેવું મનમાં લાગી આવતા બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનું માળીયા હાટીના પોલીસને જણાવતા માળીયા હાટીના પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292 લાગી આવતા બાળકની માતાએ પોતે જ વહેલી સવારે બાળકીને નદીમાં ફેંકી દીધું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. આવનારા દિવસોમાં બાળકીને પણ પરિવારના સભ્યો દ્વારા દુઃખ અપાશે તેવું લાગી આવતા બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનું માળીયા હાટીના પોલીસને જણાવતા માળીયા હાટીના પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.