અમદાવાદ માં પાલડી વિસ્તાર માં રહેતા એનિમલ ચાહક એટલે કુમારી અમી શાહ... - At This Time

અમદાવાદ માં પાલડી વિસ્તાર માં રહેતા એનિમલ ચાહક એટલે કુમારી અમી શાહ…


અમદાવાદ માં પાલડી વિસ્તાર માં રહેતા એનિમલ ચાહક એટલે કુમારી અમી શાહ... છેલા 28 વર્ષ થી પક્ષી માટે કેમ્પ અમદાવાદ ના અનેક વિસ્તાર માં કરે છે તે સેવા ભાવિ છે. ખાસ આપડે તો ઉતરાયણ પર્વ નિમિતે કાર્ય કરીએ છી. છેલા 28 થી 365 દિવસ પક્ષી બચાવ અભિયાન કરે છે તેમના પિતા અને માતૃ શ્રી ની પ્રેરણા થી કરી રહ્યા છે સારા કાર્ય મા 100 વિઘ્ન હોય છે તેને પણ વિચારતા કરી દે એ અમી શાહ છે આજની એક ગર્લ ગર્વ અનું ભવે છે તેમના પરિવર અને દોસ્ત લોકો... આજ થી તે પક્ષી માટે ઉતરાયણ પર્વ પછી જે દોરા પક્ષી માટે નડતર હોય તે નિકાસ કરે છે આજે સવાર થી 5 કિલો સગ્ર કર્યો છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.