સાબરકાંઠા હિંમતનગર માં તાજાપુરી ગામે થયેલ ગેર કાયદેસર માટી ખોદકામ મામલે ખાણ ખનિજ વિભાગે તપાસ હાથ ધરી - At This Time

સાબરકાંઠા હિંમતનગર માં તાજાપુરી ગામે થયેલ ગેર કાયદેસર માટી ખોદકામ મામલે ખાણ ખનિજ વિભાગે તપાસ હાથ ધરી


સાબરકાંઠા હિંમતનગર માં તાજાપુરી ગામે થયેલ ગેર કાયદેસર માટી ખોદકામ મામલે ખાણ ખનિજ વિભાગે તપાસ હાથ ધરી

થોડા દિવસ અગાઉ તાજપુરી ગ્રામ પંચાયતના સર્વે નંબર ૩ માં ચાલતા ગેરકાયદેસર માટી ખોદ કામ થતું હોવાની જાણ થતા તલાટી કમ મંત્રી સ્થળ તપાસ માટે ગયા હતા તે દરમ્યાન. માટી ખોદતા જેસીબીનો ચાલક જેસીબી ભગાવી તલાટીને ૫ થી ૬ કિલોમીટર પાછળ ફેરવ્યા હતા અને વાહન ચડાવવાનો પ્રાયસ કરી નાસી છુટ્યો હતો જે મામલે તલાટી કમ મંત્રીએ ખાણ ખનિજ અને કલેક્ટર ને ફરિયાદ કરતા આજે ખાણ ખનિજ ની ટીમ સ્થળ પર પોહંચી હતી અને ગેરકાયદેસર થયેલ ખોદકામ સ્થળ પર માપણી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એડિટર જાકીર હુસેન મેમણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image