અનુસૂચિત જાતિ મોરચા દ્વારા લાલપુર તાલુકા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તથા આજુબાજુના વિસ્તાર માં સાફ સફાઈ કરાઈ - At This Time

અનુસૂચિત જાતિ મોરચા દ્વારા લાલપુર તાલુકા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તથા આજુબાજુના વિસ્તાર માં સાફ સફાઈ કરાઈ


જામનગર‌ જિલ્લાના લાલપુર મુકામે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા ની સુચના અનુસાર જામનગર જિલ્લા ભાજપ ના રમેશભાઈ મુગરા તથા લોકસભા સંયોજક ડો. વિનોદભાઈ ભંડેરી તથા જામનગર જીલ્લાના અ જા મોરચા પ્રભારી કલ્પેશભાઈ વાધેલા નાં માર્ગદર્શન મુજબ લાલપુર ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તથા આજુબાજુ માં સાફ સફાઈ કરવા આવેલ ઉપસ્થિત જીલ્લા ભાજપ અ જા મોરચા પ્રમુખ ચાવડા હીરજીભાઈ તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરગીયા તથા જિલ્લા પંચાયત સભ્ય ખીમજીભાઈ ઘોડકિયા તથા પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય સમિરભાઈ ભેસદડિયા તથા દલિત સમાજ પ્રમુખ કારાભાઈ ચાવડા તથા લાલપુર તાલુકા અનુસુચિત જાતિ સમાજ પ્રમુખ કારાભાઈ ચાવડા તથા તાલુકા ભાજપ અ. જા. મોરચા મંહામંત્રી ભરતભાઈ મકવાણા તથા પૂર્વ સરપંચ નારણભાઈ આઈડી તથા જીલ્લા ભાજપ કારોબારી સભ્ય રામલાલ વરાણિયા તથા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આસિફભાઈ શેખ હાજર રહ્યા હતાં

રીપોર્ટર : હસનશા‌ દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image