અરવલ્લી અને સાબરકાંઠાના જોડતો માર્ગ અંબાજી ભક્તોની જામી ભીડ. - At This Time

અરવલ્લી અને સાબરકાંઠાના જોડતો માર્ગ અંબાજી ભક્તોની જામી ભીડ.


અરવલ્લી અને સાબરકાંઠાના જોડતો માર્ગ અંબાજી ભક્તોની જામી ભીડ રાયગઢ જવાનગઢ માનપુર થઈ ચોપલાનાર જેવા ગામડો થઈ ખેડ ગોધમજી લોકો પગપાળા સંઘ ગામડામાં થઈને વધુ પસંદ કરે છે ગામડામાં અવરજવર ચોપલાનારગામમાં વિસામાનુ આયોજન કર્યું હોય અહીં પ્રમાણે બોલ મારી અંબે જય જય અંબે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.