વડાલીના કેસરગંજ ગામમાં ઘઉંના ખેતરમાં આગ લાગવાનો બનાવ બન્યો
સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ઘઉંના ખેતરમાં આગ લાગવા નો બનાવ.
વડાલીના કેસરગંજ ગામે ઘઉંના ખેતરમાં આગ લાગવાનો બનાવ બન્યો.
દિનેશભાઈ પટેલના ઘઉં ખેતરમાં લાગી આગ.
કથિત વીજ વાયર ને લઈ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન.
ઘઉંના ખેતરમાં આગ લાગતા ખેતરમાં રહેલ હુસેલ અને ઘઉંના પૂડા બળી ને ખાખ થયા.
આગ લાગવા ને લઈ ખેડૂત ને થયું મોટું નુક્શાન.
પંથકમાં વારંવાર આગ લાગવાના બનાવ ને લઈ ખેડૂતોમાં UGVCL વિભાગ સામે ભારે આક્રોશ.
બ્યુરો રિપોર્ટ... વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે
