મેંદરડાના વૃધ્ધ દંપતી ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ડો.બાલુભાઈ કોંરાટે રાસન સહિત ચીજવસ્તુઓ આપી જન્માષ્ટમી ની ખરા અર્થમાં ઉજવણી કરી
મેંદરડા માં રહેતા ગરીબ પતિ-પત્ની ની વારે આવતાં સેવાભાવી ડો.બાલુભાઈ કોંરાટ પરિસ્થિતિ બિલકુલ ખરાબ હોવાથી રાસન કીટ સહીતની વસ્તુઓ આપવામાં આવેલ
મેંદરડા મા રહેતા અને દરજી કામકરી ધરનુ ભરણ પોષણ કરી ગુજરાન ચલાવતા કાનજીભાઈ દરજી ના બે જુવાનજોધ પુત્ર ના અવસાન થતા આ કુટુંબ સાવ નિરાધાર થઈ ગયેલ સાથે બન્ને પતિ પત્નિ વૃદ્ધ થતા સાથે બંનેને શ્વાસ જેવી બીમારી હોય કોઈ કમાવનાર ન હોય આથી ખાવા ના સાશા થયેલ આજુબાજુ માં રહેતા પાડોશીઓ ભોજન આપતા તે જમતા તેવા મા કાનજી ભાઈ તથા તેના પતનિ શ્વાસ ની દવા લેવા ડો બાલુ ભાઈ કોરાંટ ના દવાખા ને આવેલ ત્યારે જુનાગઢ જીલ્લા બીજેપી કિસાન મોરચા ના પ્રમુખ સેવાભાવી ડો બાલુ ભાઈ કોરાંટ ને તેની પરિસ્થિતિ જણાવતા બંને ની સારવાર મફત કરેલ અને ત્રણ માસ ચાલે તેટલી જીવન નિર્વાહ ની વસ્તુ ની કિટ કાનજી ભાઈ ના પતનિ ને અર્પણ કરતા લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ ડો બાલુ ભાઈ કોરાંટ તથા સુરેશ ભાઈ ઠુમર તથા રવિ ભાઇ લક્કડ તેમજ પત્રકાર કમલેશ ભાઇ મહેતા સહિત નાં હાજર રહેલ હતા ડો બાલુ ભાઇ કોરાંટે દવા તથા રાશન કિટ પોતાનાં સ્વખર્ચે આપવામાં આવેલ હતો
રીપોંટીગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.