વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી કરવામાં આવી
વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી કરવામાં આવી
વિશ્વ એઈડ્સ દિવસ 2024 નું સૂત્ર Take The Rights Path My Health My Right અધિકારનો માર્ગ અપનાવીએ મારૂ સ્વાસ્થ્ય મારો અધિકાર ૧ ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસના અનુસંધાને ટીબીએચઆઈવી અધિકારી શ્રી ડોક્ટર અંજુ પરમાર મેડમ અને જિલ્લા દિશા યુનિટ મહેસાણાના માર્ગદર્શન હેઠળ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે કાર્યરત આઈ સી ટી સી દ્વારા તારીખ 2 /12 /24 ના રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર ખાતે કોલેજના 58 વિદ્યાર્થી મિત્રોને HIV/AIDS TB HbSAG HCV STI ART તેમજ 1097 ટોલ ફ્રી નંબર વિશે માહિતગાર કર્યા આ કાર્યક્રમમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વડનગરના પ્રોફેસર ડૉ રાજેશ પરમાર પ્રોફેસર ડૉ પ્રિયંકા સોની આઈસીટીસી કાઉન્સિલર દુષ્યંત પંડ્યા આઈસીટીસી કાઉન્સિલર જગદીશ પ્રજાપતિ એઆરટી કાઉન્સિલર નિશાન રાવલ LWS સુપરવાઇઝર સોનલ ઠાકોર તેમજ લિંક વગર સ્કીમના ORW આશાબેન હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.