ભેસાણ સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા - At This Time

ભેસાણ સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા


ભેસાણ સરકારી હોસ્પિટલ ખાતે ૨૪ માર્ચ વિશ્વ ટીવી દિવસ ની ઉજવણી કરવામાં આવેલ

ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ ટીવી દિવસની ઉજવણી કરવામાં આવેલ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નુ સપનું સાકાર કરવા ૨૦૨૫ સુધી ભારત ને ટીબી મુક્ત બનાવા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ

ટીબી હારેગા દેશ જીતેગા આ સૂત્રને સાકાર કરવા ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસ તેમજ ભેસાણ તાલુકાના તમામ ગામો ખાતે ટીબી રોગ સામે લોકોમાં જાગૃતતા આવે એ માટે દરેક શાળાઓમાં વિવિધ વિસ્તારોમાં શિબીરો નું આયોજન કરવામાં આવેલ હતું

ટીબી રોગ વિશે સમજણ મફત સારવાર મફત નિદાન પદ્ધતિ સરકારી સહાય ટીબીના દર્દીને સારો ખોરાક મળી રહે એ માટે ન્યુટ્રીશન કીટ વગેરે જેવા કાર્યક્રમો યોજાયા ૨૪ માર્ચ વિશ્વ ટીવી દિવસ સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહ્યો રહ્યો હોય ત્યારે ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવેલ હતી

આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો.દલસાણીયા મેડમ તથા મેડીકલ ઓફીસર તથા તાલુકા હેલ્થ કચેરી આરોગ્ય સ્ટાફ દ્વારા ખાસ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવેલ

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.