સોનગઢ પોલીસ દ્વારા ઇગ્લીશ દારૂના જથ્થા સાથે કી.રૂ.૨,૩૨,૩૨૦/- નો મુદામાલ તેમજ બે આરોપી ને ઝડપી પાડતી સોનગઢ પોલીસ ટીમ
સોનગઢ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. બી.બી.સોલંકી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે સોનગઢ તાબે ના સણોસરા ખાતેથી ઇગ્લીશ દારૂનો નો ઝથ્થો હેરફેર થવાની બાતમી મળતા બે આરોપીને ઝડપી લીધા હતા
કબ્જે કરેલ મુદામાલ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૪૮ કિ.રૂ.૨૨,૩૨૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૩) એક સ્વીફ્ટ કાર કી.રૂ. ૨,૦૦,૦૦૦/- ના મળી કુલ કિ.રૂ.૨,૩૨,૩૨૦/-
બે આરોપી બાદલ નરેશભાઇ સરવૈયા ઉવ-૨૦ ધંધો-ખેતીકામ રહે- કરકોલીયા ગામ તા-સિહોર શુભમ હિમ્મતભાઇ બારૈયા ઉવ-૨૧ ધંધો-ખેતી રહે- કરકોલીયા ગામ તા-સિહોર ને ઝડપી લીધા હતા
પો.સબ.ઇન્સ. બી.બી.સોલંકી તથા પો.હેડ.કોન્સ શકિતસિંહ ગોહિલ, તથા પો.હેક કોન્સ. મુકેશભાઈ ડોડીયા તથા પો. હેડ કોન્સ. અભયભાઇ પરમાર તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ મારૂ તથા પો.કોન્સ. રણજીતભાઇ ચૌહાણ, તથા પો.કોન્સ. જગદિશભાઇ ડાંગર, તથા પો.કોન્સ. ધર્મવિરસિંહ ગોહિલ જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
