મહીસાગર બ્રેકિંગ..
મહીસાગર બ્રેકિંગ..
પહેલગામ થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં વેપારીઓ દ્વારા બજાર બંધ કરાયા
કડાણા તાલુકા ના. ડિટવાશ પણ વેપારીઓ દ્વારા બંધ ને સમર્થન અપાયું
ડિટવાસ ના મુખ્ય બજારો સ્વેચ્છિક સજ્જડ બંધ..
વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો..
વહેલી સવારથી જ ડિટવાસ ના સમગ્ર બજારો સ્વયંભૂ બંધ..
અરવિંદ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
