વિજાપુર ના ખરોડ ગામમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો
વિજાપુર તાલુકાના ખરોડ ગામે ખાતે
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા બી.સી. આઈ કાર્યક્ર્મ અંતર્ગત વિજાપુર તાલુકા ના ખરોડ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ઉમિયા ચોકની અંદર વિશ્વ ચકલી દિવસ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.જેની અંદર ગામના 20 ખેડૂત ભાઈઓ અને 8 બહેનો હાજર રહ્યા હતા. આનો ઉદ્દેશ કુદરતી પ્રકૃતિ ની અંદર લુપ્ત થતી પ્રજાતિઓ જાળવી રાખવી.
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
