વડનગર જનરલ હોસ્પિટલ ના પરીસર માં કચરો તથા મધપુડો ઢગ જોતા ધણી વખત પ્રજાજનો માં ભય - At This Time

વડનગર જનરલ હોસ્પિટલ ના પરીસર માં કચરો તથા મધપુડો ઢગ જોતા ધણી વખત પ્રજાજનો માં ભય


વડનગર જનરલ હોસ્પિટલ ના પરીસર માં કચરો તથા મધપુડો ઢગ જોતા ધણી વખત પ્રજાજનો માં ભય

આમ જોવા જઈએ તો હોસ્પિટલ અને મંદિર એ માનવીઓ માટે પરમ પિતા પરમેશ્વરનુ આસ્થાનું હ્રદય કેન્દ્ર કહેવાય છે. પરંતુ પરમ પિતા પરમેશ્વર ને આંગણામાં કચરા ના ઢગ દે તો શું સમજવું એવું જ વડનગર G. M .E. R .S. હોસ્પિટલ પરિસરમાં આજુબાજુ ગંદકી ના ઢગ જોવા મળે છે. તેમાં છેલ્લા પંદર દિવસથી કૂતરું મૃત્યુ પામેલા છે તેનું ચામડા તથા હાડપિંજર તથા વેસ્ટ કચરો ભમરા મદ ના મધપુડો વગેરે કચરો જોવા મળે છે.પાસે ધાર્મિક આસ્થા નું કેન્દ્ર એટલે કે ખરવાડ માં માતાજી નું મંદિર આવેલું છે . દર્શન કરવા આવતા ધાર્મિક લોકો ને પણ આરોગ્ય ને નુકસાન થાય અને સિવિલ હોસ્પિટલ માં દર્દીઓ ને ભમરામદ ના મધપુડો ની પણ દહેશત છે. આરોગ્ય ને મોટી મોટી વાતો કરે છે. વહીવટી તંત્ર પણ હોસ્પિટલ આજુબાજુ માં ધોર બેદરકારી ને કારણે રોગચાળો ફેલાયો તેવી શક્યતા દેખાઈ રહી છે. ધર આંગણું સાફ ના હોય તો બીજા ને શું શિખામણ આપે એવું વડનગર સિવિલ હોસ્પિટલ માં તો મીઠી મીઠી વાતો કરી ને કંઈ કરતાં હોતા નથી બસ એક બીજા ની આઘીપાછી કરી રહ્યા છે અને તે સુપરવાઈઝર ને વાલા દવાલા ની નીતિ જોવા મળે છે. સુપરવાઈઝરને કે કર્મચારી હોસ્પિટલ ની આજુબાજુ કચરો પડેલો હોય તે સાફ નથી કરતા વાતો આખા જગતની કરે છે. તો શું આરોગ્ય ને નુકસાન થાય તો જવાબદારી કોની રહેશે.!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image