આજે રાજપરા (ખોડિયાર )ગામ સમસ્ત આહીર સમાજ દ્વારા આયોજિત રાજ રાજેશ્વરી ખોડીયાર મંદિરે ધજા આરોહણ
આજે 21/4/2025 ને સોમવાર ના રોજ *સમસ્ત આહીર સમાજ રાજપરા ખોડીયાર* દ્વારા રાજરાજેશ્વરી માં ખોડીયાર માતાજી મંદિરે સવારે 9.00 કલાકે DJ ના સથવારે પગપાળા યાત્રા સાથે 11 વાગે મંદિર ધજાચડાવવાની આવી અને બપોરે 12 વાગ્યે માતાજી નો *મહાપ્રસાદ* લીધેલ .
આપડે નસીબદાર છીએ કે માં ભગવતી ખોડીયાર ના આપડા પર હમેશાં આશિર્વાદ છે અને રહે
તો સાથે મળી ને આપડે માં ભગવતી ને પ્રાર્થના કે આપડા ગામ અને આપડા આહીર સમાજ પર *માં* ની કૃપારહે એવી પ્રાર્થના કરે યાત્રામાં આહીર સમાજ ના વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને બાળકોએ પહોળી સંખ્યામાં લાભ લીધો હતો . રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
