સદભાવના ફાઉન્ડેશન કલોલ. અમદાવાદ ગુજરાત વનવિભાગ કલોલ રેન્જ અને સદભાવના ફાઉન્ડેશન દ્વારા કરૂણા અભિયાન 2025 નું આયોજન કરવામાં આવ્યું - At This Time

સદભાવના ફાઉન્ડેશન કલોલ. અમદાવાદ ગુજરાત વનવિભાગ કલોલ રેન્જ અને સદભાવના ફાઉન્ડેશન દ્વારા કરૂણા અભિયાન 2025 નું આયોજન કરવામાં આવ્યું


૧૪/૦૧ /૨૦૨૫
સદભાવના ફાઉન્ડેશન કલોલ. અમદાવાદ

ગુજરાત વનવિભાગ કલોલ રેન્જ અને સદભાવના ફાઉન્ડેશન દ્વારા કરૂણા અભિયાન 2025 નું આયોજન કરવામાં આવ્યું જેમાં આર. એસ. એસ ના સભ્ય. શ્રી કલ્ચર ફાઉન્ડેશન ના ચેરમેન અને સદભાવના ફાઉન્ડેશન ના સલાહકાર શ્રી મુકેશસિહ ભાટી સાહેબ .કલોલ આર. એફ. ઓ સાહેબ શ્રી અમિતભાઈ કલોલ ના તમામ ફોરેસ્ટ સ્ટાફ તથા સદભાવના ફાઉન્ડેશન ના તમામ મિત્રો દ્વારા ઉતરાયણ ના પર્વ મા ઓછામાં ઓછા પશુ-પક્ષીઓ ઘાયલ થાય તેવી પ્રાર્થના સાથે કરૂણા અભિયાન 2025 ના કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.