ગાયત્રી પરિવાર રચનાત્મક દ્વારા દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે ૨૬ કુંડી મહાયજ્ઞ યોજાયો
ગાયત્રી પરિવાર રચનાત્મક દ્વારા દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે ૨૬ કુંડી મહાયજ્ઞ યોજાયો
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક દ્વારા દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે ૨૬ કુંડી મહાયજ્ઞ યોજાયો શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત પૂજ્ય ગુરુદેવ રચિત દૈવી અનુષ્ઠાન પર્વ ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે યોજાયેલ મહાયજ્ઞ ૪૦૦ થી વધુ પરિવારો એ લાભ મેળવ્યો હતો ભાત ની વાડી શકિતપીઠ ગાયત્રી મંદિર પરિસર માં વૈદિક મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે દિવ્ય મહાયજ્ઞ ધર્મ લાભ મેળવ્યો હતો ધર્મ ઉલ્લાસ સાથે શકિત અનુષ્ઠાન પર્વ સમાપન કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
