જસદણ તાલુકાના સાણથલી અવાવરૂ જગ્યાએ થી પુરુષનો મૃતદેહ મળી આવ્યો
જસદણ તાલુકાના સાણથલી અવાવરૂ જગ્યાએ થી પુરુષનો મૃતદેહ મળી આવ્યો જેમાં ધટનાસ્થળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી, તપાસ કરતાં સાણથલી ગામનાં યુવાનનો મૃતદેહ હોવાનું સામે આવ્યું. અને બે દીવસ થી મૃતદેહ પડ્યો હોવાથી કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે લાલજીભાઈ ડાભીનો મૃતદેહ હોવાનું સામે આવ્યું છે અને મૃતદેહને જસદણ સીવીલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો ત્યાર બાદ આ હત્યા કે અકસ્માત તે જાણવા મૃતદેહને ફોરેન્સિક રીપોર્ટ માટે રાજકોટ મોકલવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
