આથી રાણપુર શહેર અને તાલુકાના તમામ લોકોને અપિલ કરવામાં આવે છે કે રાણપુર શહેરના પ્રવેશદ્વાર સમાન જતીનભાઈ શેઠ માર્ગ (ગિબ રોડ) ઉપર ઉડતી ધૂળ અને માથાના દુખાવા સમાન સમસ્યા બની ગઈ છે, આ અનુસંધાને રાણપુર શહેરને ધૂળ મુક્ત બનાવવાના પ્રથમ પ્રયાસના ભાગરૂપે આગામી તારીખ. 13/12/2024 શુક્રવારના રોજ 11:00 કલાક થી રાણપુર તાલુકાના યુથ કોંગ્રેસ દ્વારા સમસ્યાનું નિરાકરણ ની માંગ ના સંતોષાય ત્યાં સુધી ધરણા (અનશન) પર બેસવાનું હોય તમામ સમાજના આગેવાનો, નવયુવાનો, સામાજિક કાર્યકરો, વેપારી મહામંડળ તથા નાની-મોટી જાહેર-સરકારી- ખાનગી સંસ્થાઓ ને આ સાથે જોડાવા અપીલ સહ આહવાન કરવામાં આવે છે.લી.પરવેજ કોઠારીયાપરમુખ, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસતથા રાણપુર તાલુકાના કોંગ્રેસ સમિતિ તથા સમગ્ર કોંગ્રેસ પરિવાર - At This Time

આથી રાણપુર શહેર અને તાલુકાના તમામ લોકોને અપિલ કરવામાં આવે છે કે રાણપુર શહેરના પ્રવેશદ્વાર સમાન જતીનભાઈ શેઠ માર્ગ (ગિબ રોડ) ઉપર ઉડતી ધૂળ અને માથાના દુખાવા સમાન સમસ્યા બની ગઈ છે, આ અનુસંધાને રાણપુર શહેરને ધૂળ મુક્ત બનાવવાના પ્રથમ પ્રયાસના ભાગરૂપે આગામી તારીખ. 13/12/2024 શુક્રવારના રોજ 11:00 કલાક થી રાણપુર તાલુકાના યુથ કોંગ્રેસ દ્વારા સમસ્યાનું નિરાકરણ ની માંગ ના સંતોષાય ત્યાં સુધી ધરણા (અનશન) પર બેસવાનું હોય તમામ સમાજના આગેવાનો, નવયુવાનો, સામાજિક કાર્યકરો, વેપારી મહામંડળ તથા નાની-મોટી જાહેર-સરકારી- ખાનગી સંસ્થાઓ ને આ સાથે જોડાવા અપીલ સહ આહવાન કરવામાં આવે છે.લી.પરવેજ કોઠારીયાપરમુખ, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસતથા રાણપુર તાલુકાના કોંગ્રેસ સમિતિ તથા સમગ્ર કોંગ્રેસ પરિવાર


આથી રાણપુર શહેર અને તાલુકાના તમામ લોકોને અપિલ કરવામાં આવે છે કે રાણપુર શહેરના પ્રવેશદ્વાર સમાન જતીનભાઈ શેઠ માર્ગ (ગિબ રોડ) ઉપર ઉડતી ધૂળ અને માથાના દુખાવા સમાન સમસ્યા બની ગઈ છે, આ અનુસંધાને રાણપુર શહેરને ધૂળ મુક્ત બનાવવાના પ્રથમ પ્રયાસના ભાગરૂપે આગામી તારીખ. 13/12/2024 શુક્રવારના રોજ 11:00 કલાક થી રાણપુર તાલુકાના યુથ કોંગ્રેસ દ્વારા સમસ્યાનું નિરાકરણ ની માંગ ના સંતોષાય ત્યાં સુધી ધરણા (અનશન) પર બેસવાનું હોય તમામ સમાજના આગેવાનો, નવયુવાનો, સામાજિક કાર્યકરો, વેપારી મહામંડળ તથા નાની-મોટી જાહેર-સરકારી- ખાનગી સંસ્થાઓ ને આ સાથે જોડાવા અપીલ સહ આહવાન કરવામાં આવે છે.
લી.પરવેજ કોઠારીયા
પરમુખ, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ
તથા રાણપુર તાલુકાના કોંગ્રેસ સમિતિ તથા સમગ્ર કોંગ્રેસ પરિવાર


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.