સાબરકાંઠા જિલ્લાના હીમતનઞર ટુ વ્હીલર ઓટો મીકેનીક એસોસિએશન ઓટો એક્સ્પો આયોજન કરાયું
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
સાબરકાંઠા જિલ્લાના હીમતનઞર ટુ વ્હીલર ઓટો મીકેનીક એસોસિએશન ઓટો એક્સ્પો આયોજન કરાયું
હિંમતનગર જેમા બધા ટુ વ્હીલર કંપનીઓ અને કંપનીઓના ડીલરો અને વેપારીઓ ટુ વ્હીલર્સ કારીગર અને વેપારીઓને અને ડિસ્ટ્રીબ્યુટરને આ પ્રોગ્રામમાં બોલાવવામાં આવ્યા હતા જેનું આયોજન હિંમતનગર લાલપુર હઝતર ખ્વાજા ઞરીબ નવાઝ મેમણ સમાજવાડી રાખવામાં આવેલ હતો આ આ આ પ્રોગ્રામનો હેતુ નવી પ્રોડક્ટનું દરેકને ધ્યાનમાં આવે તથા દરેક વેપારી મિત્રોની એકબીજા સાથે અવેરનેસમળવાનુથાય અને નવી નવી પ્રોડક્ટ ની માહિતી મળી જાય તથા નવા પ્રોડક્ટ ની જાણકારી થાય નવી આવવાવાળી પ્રોડક્ટસ વિશે દરેકને માહિતી મળે અને દરેક કસ્ટમરને કોઈ પણ કંપની વિશે ચોક્કસ અને સાચો ભરોસો મળે તે માટે આખા ગુજરાતના મેકેનીક એક્સપો નું આયોજન કરેલ છે અને સંબંધો જળવાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પ્રોગ્રામનું આયોજન કરનાર પ્રમુખ યુસુભાઈ મેમણ અને મંત્રી હસનઅલી આગલોડિયા અને ઉપપ્રમુખ વાહીદ ભાઈ મેમણ તથા મહામંત્રી ગીરીશભાઈ મિસ્ત્રી ખજાનચી ભદ્રેશભાઈ ભાવસાર અને તેમની ટીમે જહેમતમત ઉઠાવીને આ પ્રોગ્રામને ચાર ચાંદ લગાવ્યા હતા.
રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.