મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બાલાસિનોર ટાઉન વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બાલાસિનોર ટાઉન વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહી બ્લડ ડોનેટ કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે સાથે સાથે પોલીસ, હોમગાર્ડ તથા જી.આર.ડી ના સભ્યો દ્વારા કુલ 39 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલ છે.આ કેમ્પમાં ના.પો. અધિ .શ્રી કમલેશ વસાવા સાહેબ,Pi શ્રી એ.બી.દેવધા Psi શ્રી એ.એમ.બારીઆ નાઓ હાજર રહ્યા હતા

આજે તા.૧૦/૧૧/૨૦૨૪ ના કલાક ૧૦/૦૦ વાગ્યે મહીસાગર જીલ્લા પોલીસ દ્વારા બાલાસિનોર ટાઉન વિસ્તારમાં નિશાળચોક ખાતે મે.ના.પો.અધિ.શ્રી કમલેશ વસાવા લુણાવાડા વિભાગ લુણાવાડા અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઇંચા પી.આઇ.શ્રી એ.બી.દેવધા તથા પી.એસ.આઇશ્રી એ.એમ.બારીઆ હાજર રહયા હતા. સદર રકતદાન કેમ્પમાં પોલીસ, હોગા, જી.આર.ડી તથા હિન્દુ-મુસ્લિમ ભાઇઓ દ્વારા કુલ-૩૯ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલ.

આ રકતદાન કેમ્પમાં હિન્દુ તથા મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહી બલ્ડ ડોનેટ કરી કોમી એખાલસનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ મહીસાગર જીલ્લા પોલીસ રક્તદાન કરનાર તમામ દાતાનો આભાર માન્યો હતો


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image