Jetpur Archives - Page 2 of 4 - At This Time

જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા જાહેર રોડ ઉપર ગાળા ગાળી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર ગુનાહિત ઇતીહાસ ધરાવતા ચાર ઇસમોની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી જેતપુર સીટી પોલીસ.

અટક કરેલ આરોપીઓ:- (૧) જીતેન્દ્રભાઈ કાન્તીભાઈ સોંદરવા, રહે. ધરાનગર, ખોડીયાર ગરબી ચોક, જુનાગઢ. (૨) પરેશભાઇ ઉર્ફે જાડો ભરતભાઈ સોંદરવા, રહે.

Read more

જેતપુરના ખીરસરા ગામે શરદ પૂનમના દિવસે ગરબીની બાળાઓને ઇનામો આપવામાં આવ્યા. ગરબીની બાળાઓ દ્વાર દેશનું રાષ્ટ્રીય ગીત ગાયની સમાપન કરવામાં આવિયું હતું.

આસો સુદ નવરાત એટલે માં જગત જનની જગદબાની આરાધના પર્વ જેમાં આસો માસની શરદ પૂનમ ના દિવસે રાજકોટ જિલ્લાના જેતપુર

Read more

જેતપુરમાં કામદારને નોકરીમાંથી ગેરકાયદે છુટા કરી દેવાતા પાલિકાને 4 લાખ ચુકવવા હુકમ

રાજકોટની લેબર કોર્ટે કરેલા હુકમને જેતપુર નગરપાલિકાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો પાલિકાના કામદાર સમજુબેન ભુપતભાઇ જાદવને વળતરના રૂા. 4 લાખ ચુકવવા

Read more

જેતપુરના જેતલસર પંથકમાં અજગરનું રેસ્ક્યુ

જેતપુરના જેતલસર વાડી વિસ્તારમાંથી પકડાયો અજગર જેતલસર વાડી વિસ્તારમાં રૈયાણીની વાડીમાંથી અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુયર વિમલ રામાણી તેમજ

Read more

જેતપુરના મેવાસા ગામમાં દીપડાનું કૂવામાં ખાબકતા મોત

મેવાસા ગામમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો હતો વાડી વિસ્તારમાં શિકારની શોધમાં ઘટના બની ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને બહાર કાઢવામાં

Read more

જેતપુરમાં ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાનમાં જોડાતા ૨૦૦ વિદ્યાર્થીઓ

રેલી અને શપથ થકી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ રાજકોટ જિલ્લામાં ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાનની કામગીરી વેગવંતી બની રહી

Read more

જેતપુરના જેતલસર નજીક ૪૫૦ લીટર દેશી દારૂ ભરેલી છકડો રીક્ષા સાથે એક શખ્સને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

તાલુકા પોલીસ રાત્રીના પેટ્રોલીંગમાં નિકળ્યા હતા તે દરમ્યાન જેતલસર ગામ પાસેથી ડેડરવાથી છકડો રીક્ષામાં દેશી દારૂની ડિલેવરી દેવા આવનાર હોય

Read more

શિકારી ખૂદ શિકાર થઈ ગયો. લેન્ડ ગ્રેબીંગની ફરીયાદણ સામે જ સરકારી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી સરકારી કમિટીને ગેરમાર્ગે દોરવાની પોલીસ ફરીયાદ કરતા મામલતદાર.

જેતપુર :- જેતપુર શહેરમાં રહેતી મહિલાએ પોતાનો પ્લોટ પચાવી પાડવાની સરકારી ડોક્યુમેન્ટ સાથે લેન્ડ ગ્રેબિંગની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

Read more

જેતપુરમાં બાવળની કાટમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠીમાં પોલીસે દરોડો પાડી 550 લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.20800 નો મુદામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, જેતપુર સીટી પોલીસ મથકના એએસઆઈ ભાવેશ ચાવડા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ જયેશ દાફડા,

Read more

જેતપુર રબારિકા ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ યુવકનું સારવારમાં મોત અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી

જેતપુર રબારિકા ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ યુવકનું સારવારમાં મોત નિપજ્યું હતું. અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી

Read more

જેતપુર ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું

સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત તેમજ સેવા પખવાડિયા આયોજન જેતપુર-જામકંડોરણા વિધાનસભા ના કાર્યકરો આગેવાનો સાથે જીલા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ના પ્રમુખસ્થાને

Read more

જેતપુર પંથકમાં સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત

જેતપુરના પાંચપીપળા થી કેરાળી જવાના રોડ પાણીમાં ગરકાવ ભાદર નદી ગાંડીતૂર બનતા જેતપુર તાલુકાના 15 જેટલા ગામોને જોડતો રસ્તો બંધ

Read more

વીરપુર પાસેના થોરાળા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ,લોકો જીવના જોખમે પાણીમાં ગરકાવ રસ્તા પર પસાર થવા મજબુર.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેમને લઈને યાત્રાધામ વિરપુર પાસેનો થોરાળા ડેમ ઓવરફ્લો થયો છે, ઉપરવાસમાં

Read more

જેતપુરમાં વરસાદ સાથે માલિકોએ વહાવી દીધું કારખાનાનું દૂષિત પાણીજેતપુરના પાંચપીપળા રોડ વિસ્તારમાં ડાઇંગ ઉદ્યોગના પાણીથી રહેવાસીઓ ત્રાહિમામ

જેતપુરમા વરસાદ પડ્યો કે અમુક લેભાગુ કારખાનેદારોએ પોતાના કારખાનાનું પ્રદુષિત પાણી રોડ પર જ વહાવી દઇને નિકાલ કર્યાનો સંતોષ માની

Read more

જેતપુરના વાળાડુંગરા પાસે આવેલ છાપરવાડી-2 ડેમ ઓવરફ્લો

રાજકોટ જિલ્લાના ગોંડલ સહીત પંથકમાં ઉપરવાસ વરસાદના કારણે છાપરવાડી 2 ડેમ ઓવરફ્લો એક દરવાજો ત્રણ ઇંચ ખોલાયો ડેમમાં 120 ક્યુસેક

Read more

જેતપુરમાં બંધ રાઈડ્સે લોક મેળો ખુલ્લો મુકાયો જેતપુરનો લોકમેળો સંતો, મહંતો, ધારાસભ્યના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો; રાઈડ્સ ચાલુ ના કરાતા સંચાલકો રોષે ભરાયા

સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ જન્માષ્ટમી તેહવારમાં યોજાતા મેળાની વાત જ કંઈક અલગ હોય છે. તેવો

Read more

સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીર ની આવક, ભાદર 1 ડેમમાં નવા નીરની આવક

બ્રેકીંગ જેતપુર ભાદર 1 ડેમમાં નવા નીરની આવક ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર 1 ડેમમાં નવા નિરની આવક, ભાદર 1 ડેમની

Read more

જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

જેતપુર જેતપુર, જેતલસર, બોરડી સમઢીયાળા, પેઢલા, પીઠડીયા રબારીકા સહીત પંથકમાં ધોધમાર વરસાદ જેતપુર શહેરના રોડ પર પાણી ફરી વળ્યા વરસાદ

Read more

જેતપુરમાં વરસાદ મેળામાં વિઘ્ન બન્યો

બ્રેકિંગ. જેતપુર…. જેતપુરમાં મેળાની રંગત બગડી રાજકોટની જેમ જેતપુરમાં પણ તંત્ર દ્વારા મેળાની રાઇડ્સની મજૂરી નથી આપવામાં આવી ગ્રામ્ય તેમજ

Read more

જેતપુર તાલુકા પોલીસે જેતલસર અને ઉદ્યોગનગર પોલીસે બલદેવધારમાં દેરોડા પાડીને જૂગાર રમતા ૧૨ શખ્સો ઝડપાયા.

જેતપુર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે જ તલસર ગામના ગાયત્રીનગરમાં દેવીપુજક વાસમાં જાહેરમાં પતા ટીંચતા

Read more

પાલિકા તંત્ર સફાળું, જેતપુર નગર પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી

જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોર નો અડિંગો જોવા મળતો હતો શહેરમાં દિન પ્રતિદિન રખડતી ગાયો અને આખલાના પ્રશ્ન

Read more

પાલિકા તંત્ર સફાળું, જેતપુર નગર પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી

જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોર નો અડિંગો જોવા મળતો હતો શહેરમાં દિન પ્રતિદિન રખડતી ગાયો અને આખલાના પ્રશ્ન

Read more

કલકત્તાની અપરાધના વિરોધમાં મશાલ માર્ચ ઘટના મામલે જેતપુરમાં હિન્દુ સંગઠનો રેલી યોજી

કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલી દુર્ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટના સામે જેતપુરમાં પણ હિન્દુ સંગઠનો પોતાનો અવાજ ઉઠાવ્યો

Read more

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના તમામ વેપારી એસો સયુંકત ઉપક્રમે કેન્દ્રીય બજેટ અંગે પરિસવાંદ કાર્યક્ર્મ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતમાં યોજાયું

જેતપુરના લેઉવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે આજે બજેટ અંગે પરિસવાંદ કાર્યક્ર્મની અનવ્યે પોરબંદર લોકસભાના કેન્દ્રીય સાંસદ મનસુખ મડવિયાએ બજેટ

Read more