સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બિયર મળી કુલ નંગ – ૨૧૭ કુલ મુદ્દામાલ કિ.રૂા.૩૩,૭૩૦/- નો પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય,
Read more