કચ્છ ના લાકડિયા ગામમાં કોમી એકતાના પ્રતિક લાકડિયા પીરનો ઉર્ષ હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ સાથે મળી ઉજવ્યો - At This Time

કચ્છ ના લાકડિયા ગામમાં કોમી એકતાના પ્રતિક લાકડિયા પીરનો ઉર્ષ હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ સાથે મળી ઉજવ્યો


ભચાઉ તાલુકાના લાકડિયા ગામ માં આવેલ લાકડિયા પીરની દરગાહ પર દર વર્ષે ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. આસ્થા અને શ્રદ્ધાના તાંતણે બંધાયેલો હિન્દુ, મુસ્લિમ સમાજ દર વર્ષે લાકડિયા પીરના દરગાહ પર વર્ષોથી ઉજવણી કરતો આવ્યો છે.ત્યારે આ વર્ષે પણ લાકડિયા પીર ઉર્ષ મેળામાં ભારે જનમેદની ઉમટી પડી હતી જેમાં પ્રસાદી રૂપે સેવ બુંદી નું વિતરણ કરવામાં આવે છે આજુબાજુના ગામના લોકો પણ આવતા હોય છે જે એક કોમી એકતા નું પ્રતિક છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image