વડનગર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ - At This Time

વડનગર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ


વડનગર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ

વડનગર જી.ઈ.એમ.આર.એસ હોસ્પિટલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ ની જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા મેડિકલ કોલેજ ના ડીન ડૉ. મનીષ ભાઈ રામાવત અને અઘિક તબીબી અધિક્ષક ડૉ. પંકજભાઈ નાવડનગર તાલુકા આરોગ્ય કેન્દ્ર ના ટી.એચો. ઓ. ડૉ કડિયા સાહેબ, વરદહસ્તે રેલી નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું "દરેક સમુદાય એચ.આઈ .વી /એઈડ્સ નાબૂદ માટે નેતૃત્વ લે"તેને એઈડ્સ થી બચવા માટે પ્રજાજનો ને પોતે જાગૃત રહી ને પોતે પોતાની જાતને સાચવે અને. પોતાનું જીવન સુખમય રહે તેવો અભિગમ ‌છે. ૧ ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી કરવામાં આવે છે
આ પ્રસંગે વડનગર મેડિકલ કોલેજ ના ડીન ડૉ મનીષ ભાઈ રામાવત,અધિક તબીબી અધિક્ષક ડૉ. પંકજભાઈ વડનગર તાલુકા આરોગ્ય કેન્દ્ર ના ટી.એચો ઓ. ડૉ કડિયા સાહેબ, સહ કર્મચારી ગણ લક્ષ્મણ ભાઈ પરમાર , આઇ સી ટી સી કાઉન્સિલ નાં દુષ્યંત . એમ .પંડ્યા જગદીશભાઈ પ્રજાપતિ , અલ્પેશ ભાઈ પરમાર હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.