રાજકોટ યુનીવર્સીટી રોડ એપાર્ટમેન્ટમાંથી જુગાર રમતા ઇસમોને પકડી પાડતી PCB.
રાજકોટ યુનીવર્સીટી રોડ એપાર્ટમેન્ટમાંથી જુગાર રમતા ઇસમોને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૯/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન/જુગાર ની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PI એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ વિક્રમસિંહ, રાહુલગીરી દિનેશગીરી, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ને મળેલ સયુંકત હકીકત આધારે યુનીવર્સીટી રોડ શ્રી ચીત્રકુટધામ સોસાયટી શેરીનં.૧ શ્રી ચીત્રકુટ એપાર્ટમેન્ટ એ વીંગ ફલેટનં.૨૦૩ માંથી જુગાર રમતા ૬ ઇસમોને પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) વિનોદભાઇ તુલશીદાસ રાઠોડ ઉ.૬૪ રહે.શ્રી ચીત્રકુટધામ સોસાયટી, ચીત્રકુટ એપાર્ટમેન્ટ એ વીંગ ફલેટનં.૨૦૩ યુનીવર્સીટી રોડ રાજકોટ (૨) ગીરીશપરી ગોરધનપરી ગોસ્વામી ઉ.૪૪ રહે.રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરીનં.ર ગોંડલ ચોકડી રાજકોટ (૩) સાગર વિજયભાઇ સોનછત્રા ઉ.૨૬ રહે.કેવડાવાડી મે.રોડ કિશાન સાબુની સામેની શેરી રાજકોટ (૪) અશ્વીન ઉર્ફે આર્યન મગનભાઇ મકવાણા ઉ.૩૫ રહે.વિજય પ્લોટ શેરીનં.૨૫ રાજકોટ (૫) મુકેશભાઇ લક્ષ્મીદાસ કોટક ઉ.૬૨ રહે.સોની બજાર દરબાર ગઢ ચોક હવેલી પાસે રાજકોટ (૬) હનીફ અસરફભાઇ હાલાણી ઉ.૪૦ રહે.જીલ્લા ગાર્ડન ચોક પાસે ઘાંચીવાડ શેરીનં.૫ રાજકોટ
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
