રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિમાં વિરોધમાં ધરણા રાજકોટમાં દિવસેને દિવસે વધતા ક્રાઈમ સામે કોંગ્રેસ મેદાને આવ્યું
રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિમાં વિરોધમાં ધરણા રાજકોટમાં દિવસેને દિવસે વધતા ક્રાઈમ સામે કોંગ્રેસ મેદાને આવ્યું
પોસ્ટરો સાથે વિરોધમાં ધરણા પર કોંગી આગેવાનો ઉતર્યા
રાજકોટ પોલીસને સીધો જ પ્રશ્ન કોંગ્રેસના આગેવાનોનો
પોસ્ટરમાં ખાખી ઉપર ખાદી ભારેના સૂત્ર
એક-એક પોસ્ટર પર રાજકોટની તસવીર હોય એમ સૂત્ર લખાયા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.