ખંભાત બન્યું નશાખોરીનું કેન્દ્ર
ખંભાતની GIDCમાં ATSના દરોડા, 107 કરોડનું ડ્રગ્સ મળ્યુંજેમાંઊંઘની દવા બનાવવા માટે આ ડ્રગનો ઉપયોગ થતો હોવાનું ખુલિયું છે આ સાથે 6 લોકોની પૂછપરછ માટે આરોપીઓને અમદાવાદ લવાયા.
ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફૅક્ટરીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ની ટીમે ગુરુવાર (23 જાન્યુઆરી) સવારે દરોડા પાડ્યા હતા. સ્ક્વોડના 60થી વધુ અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂપિયા 107 કરોડનો નશાયુક્ત પાઉડર કબજે કર્યો હતો.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
