વિદ્યાનગરમાં 450થી વધુ યુવાનોએ પરંપરાગત રમતો રમી
વિદ્યાનગરમાં 450થી વધુ યુવાનોએ પરંપરાગત રમતો રમી,લીંબુ ચમચી, રસ્સા ખેંચ, લંગડી સહિતની રમતોમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો, કુલપતિએ મેદાની રમતોનું મહત્વ સમજાવ્યું
સ્વામી વિવેકાનંદ જયંતી અને યુવા દિવસની ઉજવણી અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટી અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી મેદાન ખાતે પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 450થી વધુ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
