આજ રોજ પ્રભુતા પાર્ટી પ્લોટ-હિંમતનગર ખાતે
ધુળેટી રંગોત્સવ કાર્યક્રમ
આજ રોજ પ્રભુતા પાર્ટી પ્લોટ-હિંમતનગર ખાતે શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે હોળી-ધુળેટીના ના પાવન પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા “રંગોત્સવ”કાર્યક્રમમાં હિંમતનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી સાથે ઉપસ્થિત રહી સૌ સ્નેહીજનો સાથે રંગોત્સવની ઉજવણી કરી.
ધૂળેટીનો આ તહેવાર તમારા અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ લાવે તેવી આપસૌને શુભકામનાઓ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
