કુકાવાવ તાલુકાના દેવગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.... - At This Time

કુકાવાવ તાલુકાના દેવગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું….


કુકાવાવ તાલુકાના દેવગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....

દેવગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 20/2 /2025 ને ગુરુવારના રોજ બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....
બ્લડ કેમ્પમાં દેવગામમાંથી બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું રક્તદાન એવી વ્યક્તિને રક્ત આપવાનું કાર્ય છે જેને તેની જરૂર છે તે માત્ર રક્ત આપવા વિશે નથી પરંતુ તે દયાનું કાર્ય છે જે સેકડો લોકોના જીવ બસાવે છે તમારા જીવનની આ 15 મિનિટ કોઈનું આખું જીવન બસાવી શકે છે તમે કલ્પના પણ નહીં કરી શકો કે એક થેલી રક્તનું દાન માનવ જાતિ માટે આટલું ફાયદા કારક હોય શકે કોઈ પણ પૈસા અથવા હાવભાવની અપેક્ષા રાખ્યા વિના રક્તદાન કરવું એ દયાનું મહાન કાર્ય છે આ ઉદેશ સાથે દેવગામના લોકો તેમજ દેવગામ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલીંગભાઇ એ પણ રક્તદાન કર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image