સેન્ટ થોમસ કેજી સ્કૂલના વિદ્યાર્થીઓએ રેડ ડે તરીકે ઉજવ્યો હતો - At This Time

સેન્ટ થોમસ કેજી સ્કૂલના વિદ્યાર્થીઓએ રેડ ડે તરીકે ઉજવ્યો હતો


સેન્ટ થોમસ કેજી સ્કૂલના વિદ્યાર્થીઓએ રેડ ડે તરીકે ઉજવ્યો
તમામ બાળકો ઘરેથી લાલ કપડા પહેરી આવ્યા હતા ફાધર એ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

. બાળકો લાલ રંગમાં આવ્યા હતા. ડ્રેસ, સ્કૂલ બેગ, પાણીની બોટલ, ટિફિન, હેરબેન્ડ બધું જ લાલ રંગનું હતું.આજના આપણા લાલ કલર દિવસની ઉજવણી નુ એક ખાસ મહત્વ હતું,કે બધા વિદ્યાર્થીઓ લાલ કલર વિશે ની માહિતી મેળવે.આજ ના લાલ કલર દિવસ‌એ ખાસ લાલ કલર માટે નો હતો.લાલ કલર એ બહુ જ સરસ અને સુંદર છે.લાલ કલરને શુભ પણ માનવા માં આવે છે,લાલ કલર ની વસ્તુઓને બાળકો જાણે અને સમજે તે માટે અમારી શાળા એ નાનકડા ઓ પ્રયાસ કરેલ છે,આજ આ દિવસની ઉજવણી બધા વિદ્યાર્થીઓ ખુબ આનંદ થી કરી,જેમાં વાલીઓ નો ખૂબ જ સારો સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.આજ ના દિવસે વિદ્યાથીઓ એ ખૂબજ ઉલ્લાસભેર ઉજવણી કરી,અને વિદ્યાર્થીઓ ને ખૂબ મજા પડી , શાળા આવા પ્રયત્ન હરહંમેશ કરતી રહેશે. શાળાના સ્ટાપે પણ ખૂબ મહેનત કરી હતી અને કેજીના પ્રિન્સિપાલ જીતુમેડમ અને પ્રિન્સિપાલ જતીન ફાધરે આભાર વ્યક્ત કર્યો હતો


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.