જેતપુરમાં સ્વયં સૈનિક દળ દ્વારા અમિત શાહ વિરુદ્ધ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર અપાયું - At This Time

જેતપુરમાં સ્વયં સૈનિક દળ દ્વારા અમિત શાહ વિરુદ્ધ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર અપાયું


ભૂતપૂર્વ તડીપાર, વર્તમાન ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ દેશમાં રહેતા SC, ST, OBCના લોકો જે દેશમાં પોતાની રજૂઆતો કરે છે આવેદનો આપે છે ત્યારે દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું અપાવવાની માંગ સાથે જેતપુર શહેર-તાલુકાના લોકો SSDના માધ્યમથી આજ રોજ જેતપુર તાલુકા મામલતદારને એક આવેદન આપવા માં આવ્યું હતું

જેતપુરમાં મામલતદાર કચેરી ખાતે આજરોજ ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સસદમાં ડો. બાબાસાહેબ આંબેડકર વિશે વાંધાજનક ટિપ્પણી કરીને બાબાસાહેબનું અપમાન કર્યું હતું જેના વિરોધમાં સ્વયંસેવક દળના સભ્ય દ્વારા મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ ખાતેથી રેલી યોજી અને અમિત શાહ વિરોધ નારાયણ યોજી અને આવેદન પત્ર આપીને અમિત શાહ સામે વિરોધ નોંધાવ્યો હતો


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.