વડનગર માં બેંક ઓફ બરોડા નું ઈન્ટરનેટ સર્વર બંધ થતાં ગ્રાહકો પરેશાન - At This Time

વડનગર માં બેંક ઓફ બરોડા નું ઈન્ટરનેટ સર્વર બંધ થતાં ગ્રાહકો પરેશાન


વડનગર માં બેંક ઓફ બરોડા નું ઈન્ટરનેટ સર્વર બંધ થતાં ગ્રાહકો પરેશાન

વડનગર બેંક ઓફ બરોડા ત્રણ દિવસ ઈન્ટરનેટ કનેક્ટીવીટી બંધ થતાં પ્રજાજનો પરેશાન BSNL નો વાયર તૂટી જતાં કનેક્ટીવીટી જતી રહેતી હોવાની જાણ થ ઈ હતી. ત્રણ દિવસ થી બેંક ઓફ બરોડા વડનગર શાખ નું કામગીરી ઠપ લોન ભરપાઈ કરવા માટે ગયેલા પ્રજાજનો હેરાન પરેશાન હપ્તા કેવી રીતે ભરવા તે પ્રશ્ન ઉદભવે છે. કારણ કે હપ્તા નું વ્યાજ વધે તો જવાબદારી કોની રહેશે?? તે પ્રશ્ન ઉદભવે છે. ટ્રાન્ઝેકશન પણ અટકી ગયું વારંવાર ગ્રાહકો ને ધક્કા ખાવા પડી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.