મહીસાગર : બ્રેકિંગ
બાલાસિનોર માર્ગ અકસ્માતમાં મરણ જનાર મહિલા પોલીસ કર્મચારી તુલસીબેનના પરિવારને જીલ્લા પોલિસ દ્વારા 17 લાખ અને એક્ષીસ બેન્ક દ્વારા રૂપિયા 1 કરોડની સહાય કરાઈ.
જીલ્લા પોલીસ વડા અને બેન્ક ના કર્મચારીઓ દ્વારા ચેક અર્પણ કરાયો.
સર્જિત ડામોર (કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે
