મહુવામાં રહેતી એક પરણીત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી ત્યારબાદ રવિરજસિંહ નામના ઈસમે તેની સાથે લગ્ન કરીશ તેવો વિશ્વાસ આપી દુષ્કર્મ આચરવામાં આવતાં દાઠા પોલીસે આ ઘટના અંગે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી

રવિરાજસિંહ નામના શખ્સે એક પરણીત મહિલાને તેની પ્રેમજાળમાં ફસાવી હતી અને આ શખ્સે મહિલાને તારી સાથે લગ્ન કરીશ તેવી કાતરી આપી તેની સાથે શારિરીક સબંધ બાંધ્યો હતો અને તેણે મહિલાની જાણ બહાર વિડીયો પણ ઉતારી લીધો હતો. ત્યાર બાદ આ શખ્સે મહિલા સાથે લગ્ન કર્યા ન હતા અને તે મહિલાને તારો વિડીયો વાઇરલ કરી નાંખીશ તેવી ધમકી આપતો હતો. આમ, વિડીયો ઉતારી વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવતાં મહિલાએ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે