રાજકોટની SOS સ્કૂલની હોસ્ટેલમાં વિધાર્થીઓએ સાથી વિધાર્થીને ઢોર માર મારતા મામલો ગરમાયો
સ્કૂલ ઓફ સાયન્સની ખંભાળા ખાતેની હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો. સાથે ભણતા પાંચથી વધુ વિદ્યાર્થીઓએ ત્રણ વિદ્યાર્થીઓને પટ્ટેથી માર માર્યો... એક વિદ્યાર્થી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ. વાલી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
