રાજકોટ-સોખડા ચોકડી પરથી ટ્રક માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. - At This Time

રાજકોટ-સોખડા ચોકડી પરથી ટ્રક માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.


રાજકોટ-સોખડા ચોકડી પરથી ટ્રક માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ વિક્રમસિંહ, ગીરીરાજસિંહ હરીશચંદ્રસિંહ, વાલજીભાઇ જીવાભાઇ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ “કનૈયા ટી સ્ટોલ" નામની હોટલ પાસે ખુલ્લા પાર્કીંગ થી ટ્રક માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. સતીષભાઇ નાથાભાઈ જાટીયા ઉ.૩૨ રહે.જામનગર રોડ નાગેશ્વર મંદિર પાસે અરિહંત એવન્યુ-એ ફલેટ નં-૧૦૨ રાજકોટ. અશોક લેલન્ડ ટ્રક નં.GJ-10-W-6233 કિ.રૂા.૬,૦૦,૦૦૦ કુલ બોટલ નંગ-૫૭૬ કિ.રૂા.૨,૭૪,૭૨૮ મળી કુલ કિ.રૂા.૮,૭૯,૭૨૮ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image