કડકડતી ઠંડીમાં દિગમ્બર જૈન મંદિર સહ કોરોના વોરીયઁસ ગ્રુપ-બોટાદએ 100 (સો)ગરમ ધાબળાનું વિતરણ કર્યુ
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
પરમ ઉપકારી પૂજય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સત ઉપદેશ તલે શ્રીદિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદની પ્રેરણાથી કોરોના વોરીયઁસ ગ્રુપ-બોટાદ દ્વારા પોષ મહિના ની કડકડતી ઠંડીમાં રોડ-રસ્તા ઉપર સુતેલા જરુરીયાતમંદ દરીદ્ર નારાયણને તથા નાના ફેરિયાઓને રાત્રે જે તે સ્થળે ઠંડીમાં સુતેલા જેમકે બોટાદ રેલ્વે સ્ટેશન, ભાવનગર રોડ ફાટક પાસે, લાતી બજાર અળવ રોડ, ઢાંકણીયા રોડ, તળાવ પાસે વસાહતમાં રહેતા ભગવાન આત્મા ને સ્વયં જઈને ગરમ ધાબળા ઓઢાડવામાં આવેલા, દાતાશ્રી ના આથીઁક શુભ સહયોગથી 100- (સો) ધાબાનું વિતરણ કરવામાં આવેલ હતું મકર સંક્રાતી નિમીત્તે આગામી દિવસોમાં બાળકોને ચિક્કી નું વિતરણ કરાશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
