રાજકોટ ફોર-વ્હીલ કારમાં ચોરખાનું બનાવી વિદેશીદારૂની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ.
રાજકોટ ફોર-વ્હીલ કારમાં ચોરખાનું બનાવી વિદેશીદારૂની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ.
રાજકોટ શહેર તા.૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર નાઓની સુચના મુજબ દારૂ/જુગારની બદી નાબુદ કરવા કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે P.I એસ.એસ.રાણે ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના એ.બી.ચૌધરી, અનિલસિંહ ગોહીલ, વિશ્વજીતસિંહ ઝાલા, નરેશભાઈ ચાવડા, હાર્દિકભાઈ ગાજીપરા, મનજીભાઈ ડાંગર, વિનોદભાઈ પરમાર, રાજદિપભાઈ પટગીર નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન વિશ્વજીતસિંહ ઝાલા તથા નરેશભાઈ ચાવડા ને મળેલ સંયુક્ત ખાનગી હકીકતના આધારે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ધર્મેશભાઈ છીબુભાઈ નાયકા ઉ.૪૪ રહે-ધરમપુર રોડ અબ્રામા જરણાપાર્ક પાસે સોનાદર્શન સોસાયટી પ્લોટ નં-૭૪ વલસાડ. ઈંગ્લીશ દારૂની કુલ બોટલ-375 કાર રજીસ્ટર નં.GJ-15-CQ-0906 કુલ મુદ્દામાલ કિ.3,77,813 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
