હિંતનગર તથા અરવલ્લી જિલ્લા ના ક્ષત્રિય સમાજ ના માતા બહેનો તથા વડીલો બહુજ મોટી સંખ્યા મો ઉપસ્થિત
હિંતનગર તથા અરવલ્લી જિલ્લા ના ક્ષત્રિય સમાજ ના માતા બહેનો તથા વડીલો બહુજ મોટી સંખ્યા મો ઉપસ્થિત રહ્યા 25000 હાજર થી વધુ જનમેદની તથા ક્ષત્રિય આગેવાનો ની હાજરી માં આજે 13.04.2024 ના રોજ સંમેલન યોજવામાં આવ્યો ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલા ના વિરોધમાં યોજાઈ રહ્યું છે સંમેલન રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ છે જિલ્લાના અનેક ગામોમાં લાગ્યા છે રૂપાલા વિરોધી બેનરો ત્યારે હિંમતનગર ખાતે અસ્મિતા સંમેલન યોજાયું આ પહેલાની જો વાત કરવામાં આવે તો અમદાવાદના ધંધુકા ખાતે સંમેલન યોજાયું હતું લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસોમાં આવી રહી હોય ત્યારે હાલમાં ફોર્મ ભરવાની તૈયારીઓ પણ ધામધૂમથી ચાલી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ હિંમતનગર ખાતે મીડિયા સમક્ષ જણાવેલ કે થોડાક દિવસોમાં મારું સમાજ અને અમને ટેકો કરી રહેલ અન્ય સમાજના લોકો પણ પુરુષોત્તમ રૂપાલા ના વિરોધમાં લાખોની સંખ્યામાં રાજકોટ જવા રવાના થવાના હોય મુખ્યમંત્રી શ્રી સાહેબને તથા ગુજરાત પોલીસ સાત સહકાર આપે જો એવું કરવામાં નહીં આવે તો અગાઉ અમારી મા બહેનો જોડે જે વર્તન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે તેવું આ વખતે સાખી લેવામાં નહીં આવે લાખોની તાદાતમાં માં બહેનો તથા ભાઈઓ રાજકોટ જવાના હોય એમને કોઈ પણ પ્રકારની સાધનો રોકવામાં ન આવે તેવી સરકારશ્રીને અપીલ કરેલ સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ થાય એ માટે આવનાર સમયમાં મોટા આંદોલનો કરવાની ચીમકી આપવામાં આવી {રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.